પાલક-પનીર સબ્જી (Palak-paneer sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ પેણીમાં પાલક ને અધકચરી બાફી લેવી તરત ઠંડુ પાણી રેડી ઠંડુ પાડી ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો.
- 2
૧ પેન માં તેલ લેવું.તજ નો ટુકડો મરી નાખી સાંતળી લેવું.કાંદા ની પેસ્ટ સાંતળી લેવું ટામેટા ની પેસ્ટ નાખી સાંતળી લેવું.મસાલા કરી બરાબર મિક્સ કરી સાંતળી લેવું.પાલક ની પેસ્ટ નાખી ૫ મિનિટ ચડવા દેવું. છેલ્લે ક્રીમ,કોથમીર ને લસણની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવું.પનીર ના પીસ ગરમ પાણી માં પલાળી રાખો અને પછી ૧૦ મિનિટ પછી એ નાખો થોડું પનીર છીણીને નાખો.
- 3
પરાઠા સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159607












ટિપ્પણીઓ (4)