કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસમ(Rasam recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસમ(Rasam recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસમ(Rasam recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો

રસમ(Rasam recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫-૪૦
૩-૪
  • રસમ પાઉડર માટે
  • ૧ ટેબલ સ્પૂનતુવેર દાળ
  • ૧/૪ ટી સ્પૂનમેથી દાણા
  • ૧ ટી સ્પૂનઆખા ધાણા
  • ૧ ટી સ્પૂનજીરૂ
  • ૧ ટી સ્પૂનઆખા મરી
  • ૨-૩ નંગ સૂકા લાલ મરચા
  • 3-4લસણ ની કળી
  • 5-6મીઠા લીમડા ના પાન
  • ચપટીહિંગ
  • રસમ માટે
  • ૫ નંગટામેટા
  • ૧ કપઆંબલી નુ પાણી
  • રસમ પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ૧/૨ ટી સ્પૂનજીરૂ
  • ૨-૩ નંગ સૂકા લાલ મરચા
  • ૧/૪ ટી સ્પૂનહળદર
  • ૨-૩ લસણ ની કળી
  • ૬-૭ મીઠા લીમડા ના પાન
  • ચપટીહિંગ
  • ૨-૩ ચમચી તેલ
  • થોડી કોથમીર
  • ૨+ ૨.૫ કપ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦
  1. 1

    એક કઢાઇમાં તુવેર દાળ, લસણ ની કળી, મીઠો લીમડો, સૂકા લાલ મરચા, મેથી દાણા, આખા ધાણા, મરી, હીંગ, જીરૂ બધુ સેકી લેવુ અને ઠરવા દેવું

    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી મિક્ષ્ચર મા બધુ પીસી લેવું. હવે એક પેન મા તેલ ગરમ કરવુ ગરમ થાય પછી તેમા રાઈ, જીરૂં, હીંગ,સૂકા લાલ મરચા, લસણ, લીમડો એડ કરવો

    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ટામેટા એડ કરી મીઠુ, હરદળ,‌ એડ કરી આંબલી નુ પાણી એડ કરવુ અને ઢાંકી ને ૧૦-૧૨ મીનીટ ચડવા દેવું

    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમા રસમ પાઉડર મિક્સ કરવો અને પછી પાણી નાખી ઉકાળવું અને ૧૫-૨૦ મીનીટ ઢાંકી દેવું

    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉકળી જાય પછી તેમા કોથમીર એડ કરવી

    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ રસમ જે ઈડલી અને વડા સાથે ખુબજ સરસ લાગે છે

    રસમ(Rasam recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર December 03, 2020 18:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
  3. કેન્ડીડ ઓરેંજ કુકીઝ (Candid Orange cookies recipe in Gujarati)
  4. ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamni recipe in Gujarati)
  5. મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
  1. પીનટ બટર કુકીઝ(Peanut butter cookies recipe in Gujarati)
  2. તુવેર વટાણાના ટોઠા (Tuar mutter Totha Recipe in Gujarati)
  3. મોનેકો ટોપિંગ(Monaco toppings recipe in Gujarati)
  4. બ્રેડ પકોડા(Bread pakoda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14161790
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close