ચોકો ફૂટ પુડિંગ (Choco Fruit Pudding Recipe in Gujarati)

Avani Tanna @cook_25969033
#cookpadturns4
Recipe of fruits
ચોકો ફૂટ પુડિંગ (Choco Fruit Pudding Recipe in Gujarati)
#cookpadturns4
Recipe of fruits
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ફ્રુટ બાઉલમાં કટ કરી લ્યો.
- 2
ત્યારબાદ પારલે જી બિસ્કીટ ને ક્રશ કરી અને તેમા ચોકલેટ સીરપ એડ કરીને મિક્સ કરો.
- 3
ત્યાર બાદ એક ગ્લાસમાં ક્રશ કરેલા બિસ્કીટ ને લ્યો.
- 4
ત્યારબાદ તેના પર આઈસ્ક્રીમનો લેયર કરો.
- 5
ત્યારબાદ તેના પર કટ કરેલા ફ્રૂટ્સનો લેર કરો.
- 6
ત્યારબાદ બધા જ લયર રીપીટ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14187058









ટિપ્પણીઓ (3)