ભજીયા (bhajiya Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ બનાવવા: એક પેન માં તેલ લેવું તેમાં રાઈ,જીરૂ, લીમડી ના પાન,હળદર,ધાણા જીરું,લીલું મરચું,મીઠું નાખી સાંતળી લેવું.બાફેલા બટાકા નો માવો નાખી બરાબર હલાવી લેવું.
- 2
મરચામાં ઊભા કાપી અંદર સ્ટફિંગ ભરી લેવું.ચણાના લોટનું પાણી ઉમેરી ખીરું બનાવી લેવું.ત્યારબાદ ખીરા માં ગરમ તેલ નાખવું.મરચાને ડીપ કરી તરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217550










ટિપ્પણીઓ