કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

#GA4
#cookpad
#week13

#GA4
#cookpad
#week13

વધુ વાંચો

સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

#GA4
#cookpad
#week13

#GA4
#cookpad
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 નંગબટાકા
  • 3 નંગટામેટાં
  • 3 નંગડુંગળી
  • 1 નંગકેપ્સીકમ
  • 2 નંગલીલા મરચા
  • 1 નંગગાજર
  • 1/2 નંગબીટ
  • 1 ટેબલ સ્પૂનઆદુ અને લસણ ની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરૂ
  • 1/2 ટેબલ સ્પૂનહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  • 1 નંગલીંબુ
  • 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • 1 બાઉલ કોથમીર
  • 4 ટેબલ સ્પૂનતેલ
  • 2 ટેબલ સ્પૂનઘી
  • 1/2 નંગફ્લાવર
  • 1/2 બાઉલ દુધી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ મૂકી દિયો અને તેમાં જીરૂં ઉમેરો.

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બટેકા, બીટ,ગાજર, દુધી, ટામેટાં અને ફ્લાવર એડ કરો તેમાં હળદર અને મીઠું નાખીને બાફી લો.

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકી દિયો.

  4. 4

    ત્યારબાદ તેમાં હીંગ ઉમેરીને આદુ-મરચા,લસણ ડુંગળી અને કેપ્સિકમ થી વઘાર કરો.

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર, ધાણાજીરું, પાવભાજી મસાલો,ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવો.

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં બાફેલું મિશ્રણ એડ કરીને બરાબર હલાવો.

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેમાં કોથમીર અને લીંબુ નાખીને પાવ સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી(Street style pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Tanna
Avani Tanna @cook_25969033
પર December 13, 2020 03:51

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 13, 2020 04:16
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  2. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  5. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  1. ભજીયાની ચટણી (Bhajiya Chutney recipe in Gujarati)
  2. હેલેપીનો પિકલ (jalapeno pickle in gujarati)
  3. મખાણાની ખીર(Makhana kheer recipe in Gujarati)
  4. મરચા અને ટીંડોરા નો સંભારો(Marcha-tindora sambharo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217699
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close