કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4
#week14

#GA4
#week14

વધુ વાંચો

ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4
#week14

#GA4
#week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪
  • 2 વાટકીઘઉંનો લોટ
  • 2 વાટકીદળેલી ખાંડ
  • 1/2ચમચી કોફી
  • 1 ચમચીકોકો પાઉડર
  • 1પેકેટ ઈનો
  • ૨ ચમચીઘી
  • 1વાટકો દુધ
  • ૨ ચમચીગુલાબી કલર
  • 1 વાટકીજેલી
  • ડેકોરેશન માટે ચોકલેટ સીરપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ચયળી વડે લોટને ચાળીને બાઉલમાં નાખો, ત્યારબાદ તેની અંદર ખાંડ કોકો પાઉડર અને કોફી ઉમેરો,

    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેની અંદર ઈનો નાખો અને આ બધાને બરાબર રીતે મિક્સ કરો,

    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ દૂધ ની અંદર ગુલાબી કલર ઉમેરો અને તેને બરાબર રીતે મિક્સ કરો ત્યારબાદ તે દુધને લોટના મિશ્રણમાં ઉમેરો

    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને બરાબર રીતે હલાવી લો, એ પછી એક કેક નુ મોલડ લો, તેની અંદર બરાબર રીતે ઘી લગાવો ત્યારબાદ તેની અંદર કેક મિશ્રણને ઉમેરો,

    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક ઢોકળીયા ની અંદર મીઠું નાખી તેમાં ઉપર એક કાઠો રાખો, પછી તેને થોડી વાર ગરમ થવા દો,ત્યારબાદ કેક ના મિશ્રણ ની અંદર જેલી ઉમેરો,

    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ એ બાઉલ ઢોકળીયાની અંદર મૂકો અને ૨૦ મિનિટ સુધી ચડવા દો, ત્યારબાદ તે બરાબર રીતે ચડી જાય પછી ઢોકળીયા માંથી બહાર કાઢી અને તેને ચોકલેટ સીરપ અને ચેરી થી ડેકોરેટ કરો.

    ઘઉંના લોટની કેક(Wheat cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર December 17, 2020 16:36
જૂનાગઢ

ટિપ્પણીઓ (4)

Bindi Shah
Bindi Shah @cook_24564889
December 17, 2020 19:20
delicious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ કેક આટા કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
  2. પાણી પૂરી(pani poori Recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
  4. વ્હીટ સ્ટ્રોબેરી કેક (Whole wheat strawberry cake recipe in Guj.)
  5. પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
  1. પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
  2. લહસુણી મેથી ની ભાજી
  3. કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
  4. કેબેજ મોમોઝ (Cabbage Momo  recipe in Gujarati )
https://cookpad.wasmer.app/in-gu/recipes/14249124
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close