કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#MW4
#methimuttermalai
#nikscookpad
#cookpad

#MW4
#methimuttermalai
#nikscookpad
#cookpad

વધુ વાંચો

મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#MW4
#methimuttermalai
#nikscookpad
#cookpad

#MW4
#methimuttermalai
#nikscookpad
#cookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  • ૨પણી‌ મેથી
  • ૧ કપલીલા વટાણા
  • ૧ કપમલાઈ
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરુર મુજબ
  • #સુકો મસાલો બનાવવા માટે
  • ૨ નંગતજ
  • ૬ નંગમરી
  • ૪ નંગલવિંગ
  • ૩ નંગઆખી ઇલાયચી
  • #પેસ્ટ બનાવવા માટે
  • ૩ નંગટામેટાં
  • ૨ નંગલીલાં મરચાં
  • ૧૫ નંગ કાજુ
  • ૧ ટુકડોઆદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ગેસ ચાલુ કરી એક પેનમાં પાણી લઈ તેમાં મેથી અને વટાણા ને ૫ મીનીટ સુધી ઉકાળો.પછી એક બાઉલ માં ગાળી લો.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ધાણાજીરૂ અને તૈયાર કરેલી પેસ્ટ નાખી સાંતળો, ત્યારબાદ તેમાં સુકો મસાલો (વાટીને નાખો), લાલ મરચું પાઉડર નાખી ૫ મીનીટ સુધી સાંતળો.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મલાઈ નાખો, મીઠું નાખીને ૨ મીનીટ સુધી સાંતળો, ત્યાર બાદ તેમાં ૧ કપ જેટલું પાણી નાખી ૫ મીનીટ સુધી સાંતળો.હવે તેમાં ઉકાળેલા મેથી મટર નાખી ૧૦ મીનીટ સુધી ઢાંકીને રહેવા દો.હવે ગેસ બંધ કરી લો.અને ગરમા ગરમ સર્વ કરો.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેથી મટર મલાઈ ને ગરમ પરોઠા અને રાઈસ સાથે સર્વ કરી શકાય છે.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Gosai
Nikita Gosai @anglecookin
પર December 18, 2020 10:11

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 18, 2020 11:21
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા મલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
  2. વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
  3. મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
  4. તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
  5. કીમચી (Kimchi recipe in Gujarati)
  1. મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
  2. સુવા ભાજી નું શાક(Suva Bhaji Shak Recipe in Gujarati)
  3. સરસો નું શાક (Sarson ka Saag Shak Recipe in Gujarati
  4. મૂળા ભાજી (Mula bhaji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252646
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close