કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#MW4
શિયાળા ની ૠતુ એટલે લીલા શાકભાજી ખાવા ની મોજ આ ૠતુ મા બધી ભાજી ખૂબ સરસ મળેછે. તેમા મે અહીં મેથી ની ભાજી નો ઉપયોગ કરી તેની ટેસ્ટી અને ઝડપી વડી નુ છાશ ના વધાર થી શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બન્યુ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ માટે
  • 2 ચમચીચણા નો લોટ
  • 1 ચમચીબાજરા નો લોટ
  • 1/2બાઉલ જેટલી મેથી
  • 3કળી લસણ
  • 1/3 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચીમીઠું
  • 1/3 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરૂ
  • 1/4 ચમચીહીંગ
  • ચપટીકુકીંગ સોડા
  • 1/2બાઉલ છાશા
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે બઘી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ વડી માટે એક બાઉલ મા બંને લોટ,તેમજ ઉપર ની બધી સામગ્રી માંથી ચપટી હળદર,મીઠું,1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર,1/2 ચમચી તેલ,કુકીંગસોડા,મેથી ઝીણી સમારેલી, ચપટી હીંગ, જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધવો

    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક લોયા મા પાણી લઈ તેના પર ચારણી રાખી નાની નાની વડી વાળી બાફવા માટે મૂકો 3થી4 મિનિટ મા બફાય જશે પછી એક કડાઈ મા તેલ મૂકી તેમા રાઈ,જીરુ, હીંગ અને લસણ માથી લસણ ની ચટણી બનાવી વધાર મા નાખી વધાર કરવો

    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમા છાશ અને થોડુ પાણી નાખી ઉકળવા દેવો એ પાણી ઉકડે એટલે તેમા બાફી ને તૈયાર કરેલી વડી નાખી દેવી

    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને 2થી 3 મિનિટ માટે તેમા ચડવા દેવી બધુ સરસ એકરસ થઈ જાય એટલે નીચે ઉતારી કોથમીર થી ગાનિઁસ કરી આ રીતે ગરમ ગરમ સર્વ કરો એમા સાથે ઘી થી લચપચ ગરમ ગરમ રોટલો અને સલાડ તો શિયાળા ની હેલ્ધી કાઠિયાવાડી પ્લેટ તૈયાર છે.🍅😋😋😋🌶

    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parita ganatra
parita ganatra @cook_19602125
પર December 20, 2020 16:54

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 24, 2020 04:07
Wow So tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી વડી નું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું બેસન
  3. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  4. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  5.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  1. મૂળા ભાજી નું શાક (Mula Bhaji Shak Recipe in Gujarati)
  2. મેથી ની વડા (Methi vada recipe in Gujarati)
  3. કોફી કેક (Coffee cake Recipe In Gujarati)
  4. લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268695
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close