ગુબીચ (Gubich recipe in gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
ગુબીચ (Gubich recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી ગરમ કરો પછી તેમાં ગોળ નાખો.
- 2
ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.
- 3
પ્લેટફોર્મ પર ઘી લગાવો.
- 4
ગોળ નો પાયો બરાબર આવે પછી તેમાં બેકિંગ પાઉડર નાખો અને ગેસ બંધ કરીને બરાબર હલાવો. ગોળ ફુલવા લાગશે અને એનો કલર બદલાશે.
- 5
પછી તે મિશ્રણને ઘી લગાવેલા પ્લેટફોર્મ પર પાથરી લો. પછી તેને ઠંડુ થવા દો.
- 6
ઠંડું થાય પછી તેને ચપ્પા વડે ઉખાડીને તેના કટકા કરો. તૈયાર છે ગુબીચ......
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14279705




















ટિપ્પણીઓ (4)