ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)

Thakkar Hetal @cook_26375327
ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ ને ખમણી લો. એક કડાઈ મા ઘી ગરમ કરી ગાજર ના છીણ ને ૫ મીનીટ માટે શેકો.
- 2
હવે તેમાં દૂધ ઉમેરી બરાબર ઉકાળો અને સતત હલાવતા રહેવું. દૂધ નો માવો બની જાય એટલે તેમાં ખાંડ નાખી હલાવો. પાણી બધું બળી જાય અને હલવા માંથી ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો.
- 3
- 4
હવે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ નો અધકચરો ભૂકો નાખી મિકસ કરીને સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14281135
















ટિપ્પણીઓ (2)