તલ ની ચીક્કી
#GA4#Week 15
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને એક કડાઈ માં ધીમા ગેસ પર શેકી લો.
- 2
તલ બરાબર શેકાય જાઈ પછી તેને ઉતારી ને ગોળ ને કડાઈ માં નાખી ને તેની પાઈ લો
- 3
ગોળની પાઈ લેવાઈ જાઈ પછી તેમાં તલ ઉમેરો,અને તેને બરાબર રીતે મિક્સ કરો અને સપાટ જગ્યા પર તેલ લગાવી ને ત્યાં પાથરી દો
- 4
ત્યારબાદ તેને વેલણ વડે બરાબર વણી લો અને ચેકા પાડી ને ઠંડુ થવા દો ત્યારબાદ તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301975













ટિપ્પણીઓ (3)