મિક્સ શાક (Mix Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ લેવું તેમાં જીરૂ નાખવું,ત્યારબાદ કાંદા ને સાંતળી લેવા અને ટામેટા ને સાંતળી લેવું.આદુ મરચાની પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ નાખી સાંતળી લેવું.બધા મસાલા એડ કરી સાંતળી લેવું.
- 2
૧/૨ કપ પાણી નાખી થોડું ઉકળે એટલે એમાં બાફેલી મકાઈ,બ્રોકલી,કેપ્સીકમ નાખી સાંતળી લેવું.
- 3
બધું બરાબર સાંતળી લેવું.ચણા નો લોટ નાખી સાંતળી લેવું.થોડું જાડું થાય એટલે ૧ ચમચી ક્રીમ નાખી કોથમીર ને બ્રોકલી થી ગાર્નિશ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14320968












ટિપ્પણીઓ (4)