બ્રાઉની (Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટના ક્રીમ કાઢીને તેને મિક્સરમાં નાખો, ત્યારબાદ તેને બરાબર રીતે ક્રશ કરી લો,
- 2
બિસ્કીટ ક્રશ થઈ જાય પછી તેને એક ચાયણી વડે ચાળી લો, પછી તેમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરતા જાવ,
- 3
દૂધ ઉમેરી મિશ્રણ બનાવો, ત્યારબાદ તેમાં ઈનો ઉમેરો, અને તેમની બેટર ને બરાબર રીતે હલાવો જેથી તેમાં ગાંઠા ન વળે,
- 4
ત્યાર બાદ મોલ્ડની અંદર બટર પેપર અને ઘી લગાવીને તે મિશ્રણને તેની અંદર ઉમેરો,
- 5
ત્યારબાદ તેની ઉપર બદામની કતરણ નાખો, અને તેને ઢોકળીયા માં મુકો, 20 મિનિટ સુધી તેને ચઢવા દો
- 6
બરાબર ચડી જાય પછી તેને મોલ્ડ માંથી કાઢી અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14327279
















ટિપ્પણીઓ (4)