પિઝા (Pizza Recipe in Gujarati)

Tanvi @tanvi75
પિઝ્ઝાં ની ફરમાઈશ હોય અને 5 મિનીટ માં જ બની જાય તો મેગ ની જરૂર જ નાં પડે 😁🤪
પિઝા (Pizza Recipe in Gujarati)
પિઝ્ઝાં ની ફરમાઈશ હોય અને 5 મિનીટ માં જ બની જાય તો મેગ ની જરૂર જ નાં પડે 😁🤪
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને વેલણ થી વણી લો.તેમા પર એક ચીઝ સ્લાઈસ મુકો.તેને બિજી બ્રેડ થી કવર કરો.મૈદા માં પાણી નાખી પેસ્ટ કરો. બને બ્રેડ સ્લાઈસ ની કિનારી ને આ પેસ્ટ થી ચીપકાવી દો
- 2
તૈયાર કરેલ સ્લાઈસ પર પિઝ્ઝાં સૌસ સ્પ્રેડ કરો. એમા પર કેપ્સીકમ કાંદા અને કોર્ન પથરો.
- 3
તેમા ઉપર ખમણેલું ચીઝ પાથરો.ફરય પેન ને બટર થી ગ્રીસ કરી તેમા પર આ પિઝ્ઝાં ધીમા તાપ પર થવા દો.ફર્ય પેન ને ઢાકી દો.
- 4
ચીઝ મેલ્ટ થાઈ અટલે પિઝ્ઝાં તૈયાર છે ઉપર થી ચિલ્લિ ફ્લકેસ ઓરેગનો નાખી ગરમ ગરમ સર્વે કરો
Keywords
Similar Recipes
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
- સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
- પેરી પેરી મસાલા (peri peri masalaRecipe in Gujarati)(
https://cookpad.wasmer.app/in-gu/recipes/14329581












ટિપ્પણીઓ (7)