જુવાર ખિચડી(Jowar Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવાર મકાઈ અને ઘઉં ને છ થી સાત કલાક સુધી પલાળી દો.
- 2
ત્યારબાદ તેમા મીઠું ઉમેરી ને કૂકરમાં ત્રણ સીટી કરી લ્યો.
- 3
ત્યારબાદ મગ ની છડી દાળ,ચોખા, અને મીક્ષ કઠોળ ને 10 મિનિટ પાણી મા પલાળી દિયો.
- 4
ત્યારબાદ બધું જ મિશ્રણ ઉમેરીને તેમાં મીઠું,હિંગ અને હળદર અને ઘી ઉમેરીને કૂકરમાં ત્રણ સીટી કરી લિયો.
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લાલ મરચું, હિંગ, રાઈ, જીરુ. લીંબડૌ બધુંજ એડ કરી ને વઘાર કરી લિયો.
- 6
ત્યારબાદ તેમા ડુંગળી, ટામેટાં, મીઠું, મરચુ પાઉડર, ધણા જીરૂ એડ કરિને બરાબર હલાવો.
- 7
તયારબાદ તેમા તયાર કરિલી ખિચડી એડ કરી ને તેને ચડવા દો.
- 8
ત્યારબાદ તેને સવીઁગ બાઉલ મા સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335377













ટિપ્પણીઓ