સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

Reena parikh @cook_27795725
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse.
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ના લોટ મીઠું નાખીને રોટલી જેવો લોટ બાંધવો.
- 2
તેની રોટલી પાતળી બનાવીને બાજુમાં મૂકી દો.
- 3
કડાઈ લઈ તેલ મૂકી ગરમ થાય એટલે ડુંગળી સાંતળો.
- 4
ત્યારબાદ બધા વેજીટેબલ નાખી મીઠું, પેસ્ટ, સોસ, ચાઇનીઝ મસાલો નાખો. બરાબર હલાવી લો.
- 5
હવે pen ma થોડું તેલ મૂકો Shallow fry કરવા. રોટલી પર વેજીટેબલ મૂકી રોલ વાળો.
- 6
બીજા બાઉલ ma corn flour અને મેંદો લઈ પાતળી પેસ્ટ બનાવી તેમાં રોલ બોળીને Shallow fry કરો.
- 7
ગ્રીન ચટણી, ચીલી સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14372237

ટિપ્પણીઓ (4)