ચીઝ પરાઠા (Cheese Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં મેંદો, ઘઉં નો લોટ, મીઠું, અને તેલ નું મોણ નાંખી મીક્સ કરી પાણી થી એકદમ સોફ્ટ લોટ બાંધી 15 -20 મીનિટ સાઈડ માં રાખી દો
- 2
પછી લોટ માંથી લુવા કરી પાતળી રોટલી વણી ને છીણેલ ચીઝ વચ્ચે મૂકી ઉપર પીઝા સીઝનિંગ ભભરાવો
- 3
પછી તેમાં ઉપર ચીલી ફ્લેક્સ અને મરી પાઉડર ભભરાવો
- 4
હવે ચારેય બાજુ થી ફોલ્ડ કરી ચોરસ શેઈપ માં વણી લો
- 5
હવે નોનસ્ટિક તવી માં નાંખી બંને બાજુ બટર મૂકી ગોલ્ડન બ્રાઉન શેકી પ્લેટ માં કાઢી કેચપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14381494
















ટિપ્પણીઓ (4)