બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)

#trending recipe
#oil free
# healthy and yummy
#cookpad
#nikscookpad
#india
અહીં મે એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે.બટાકા વડા😲😋વીચાર માં પડી ગયા ને કે બટાકા વડા અને એ પણ હલ્ઘી.હા! કેમકે આ બટાકા વડા સ્ટીમ🍲 કરેલા છે......☺️

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સ્ટફિંગ તૈયાર કરવાં માટે
- 2
સ્ટવ પર એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને મીઠા લીમડાના પાન નાખી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળો.હવે તેમાં બાકીની બધી સામગ્રી નાખી સાંતળો
- 3
સ્ટફિંગ થોડું ઠંડું પડે એટલે તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લો.
- 4
હવે બેટર તૈયાર કરવા માટે એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, અજમો અને જરુર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરો(બેટર ને જાડુ રાખવા નું છે).હવે તેમાં ચપટી ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 5
હવે સ્ટવ પર સ્ટીમર ગરમ મુકો.હવે તૈયાર થયેલા બેટર માં બોલ્સ ને ડીપ કરો અને તેને સ્ટીમર માં છુટા છુટા મુકો.
- 6
હવે સ્ટીમર ને બંધ કરી દો.અને ગેસ ની આંચ ને ફુલ રાખી ૧૫ મીનીટ સુધી ચડવા દો.હવે ગેસ બંધ કરી દો.તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ગરમા ગરમ સ્ટીમ બટાકા વડા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)