કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

#GA4 #week18

#GA4 #week18

વધુ વાંચો

ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

#GA4 #week18

#GA4 #week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપરવો
  • 1 કપદૂધ
  • 2 કપખાંડ
  • 3 કપપાણી
  • 5-6ઇલાયચી
  • ઘી તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં રવો લો. તેને ધીમી આંચ પર શેકો. પછી તેમાં દૂધ અને થોડું ઘી નાખી પાંચ મિનિટ શેકાવા દો. અને તેને ઘટ્ટ થવા દો. પછી એક પ્લેટમાં ઠંડુ થવા માટે રાખો. બેટર ઠંડુ થાય ત્યાં સુધીમાં ચાસણી બનાવવા માટે 2 કપ ખાંડ અને તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખી પાંચ થી સાત મિનિટ ઉકળવા દો.

    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક પેનમાં ઘી મૂકો. પછી ઠંડા થયેલા બેટરમાંથી નાના-નાના બોલ બનાવી તળી લો અને બ્રાઉન કલરના થવા દો.

    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તળાઈ ગયા પછી તેને ગરમ ચાસણીમાં નાખી દસ પંદર મિનિટ રહેવા દો. પંદર-વીસ મિનિટ ચાસણીમાં રહેવા થી જાંબુ એકદમ ફૂલી જશે અને પોચા બની જશે.

    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગુલાબ જામુન. સર્વિંગ બાઉલમાં કાઢી ઇલાયચી થી ડેકોરેટ કરી સર્વ કરો.

    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર January 11, 2021 11:53

ટિપ્પણીઓ (10)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
February 12, 2021 09:49
Bov j saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  5. જૈન સુરતી ઉંધિયુ (Jain Surti Undhiyu Recipe In Gujarati)
  1. વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
  2. ચીઝ ટીકી બન (Cheese Tikki Bun Recipe In Gujarati)
  3. વાલ નું શાક (Val Sabji Recipe In Gujarati)
  4. મિક્સ વેજિટેબલ સબ્ઝી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14395393
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close