ડેટ્સ કેન્ડી (Dates Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને સમારી અને તેને અડધો કલાક દૂધ મા પલાળી લો
- 2
કાજુ બદામ, મેરી બિસ્કિટ બંને નો પાઉડર બનવી લો
- 3
પછી પલાળેલા ખજુર મા બ્લેન્ડર મારી ક્રશ કરી લો પછી એક કડાઈ મા થોડુ ઘી લઈ અને ઍ મિશ્રણ ને હલાવો થોડુ ઘટ્ટ થાય એટલે કાજુ બદામ, બિસ્કિટ નો ભુક્કો,ટોપરા નો ભુકો નાખી દો પછી હલાવી અને એકદમ ગોળા વડે એટલુ કઠણ કરી લો
- 4
થોડૂ ઠન્ડુ થાય એટલે કેન્ડી નાં શેપ મા વાળી લો શિયાળામાં નાના બાળકો માટે હેલ્ધિ કૅન્ડિ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14435795











ટિપ્પણીઓ