કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#KS

#KS

વધુ વાંચો

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#KS

#KS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 300 ગ્રામપનીર
  • 1 કપલીલા વટાણા
  • 5 નંગછીણેલ ટામેટાં
  • 4 નંગછીણેલ ડુંગળી
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીકસૂરી મેથી
  • 1 નંગતમાલપત્ર
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 2 નંગઇલાયચી
  • 3 નંગસૂકા લાલ મરચા
  • 1 નંગતજ
  • 2-3 નંગલવિંગ
  • 2ટેબલસ્પુન તેલ
  • 1જીરું
  • 2ટી ચમચી ધાણાજીરુ
  • 1ટી ચમચી હળદર
  • 1ટી ચમચી લાલમરચું
  • મીઠું
  • 1ટી ચમચી બેસન
  • 1/2 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ મૂકી જીરું નાંખો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં સૂકા લાલમરચાં, ઇલાયચી, તજ, લવિંગ, તમાલપત્ર નાંખી મીક્સ કરો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડુંગળી નાંખી સાંતળી આદુ લસણ ની પેસ્ટ નાંખી સાંતળો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં લાલમરચું, ધાણાજીરું, હળદર નાંખી સાંતળી ટામેટાં નાંખી મીક્સ કરી સાંતળો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં મીઠું નાંખી મીક્સ કરી ધીમા તાપે 2-3 મીનિટ ઢાંકી ને ચડવા દહીં તેમાં બેસન નાંખી સાંતળી તેમાં વટાણા નાંખી ઢાંકી ને 2 મીનિટ ચડવા દો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં પાણી નાંખી મીક્સ કરી ઢાંકી ને 3-4 મીનિટ ચડવા દહીં તેમાં પનીર નાંખી મીક્સ કરો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી નાંખી મીક્સ કરી ઢાંકી ને 2-3 મીનિટ માટે ચડવા દો પછી તે ઉકળી જાય એટલે ગેસ બંધ કરી નાન, પરાઠા, રોટી, ભાત સાથે સર્વ કરો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર January 20, 2021 11:00

ટિપ્પણીઓ (4)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
January 21, 2021 05:41
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
  2. તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂઇટ ચીકી ( Dryfruit Chikki Recipe in Gujarati l
  4. મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
  5. મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
  1. મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
  2. મઠડી (Mathadi Recipe In Gujarati)
  3. મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
  4. પિકલ (Pickal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443959
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close