કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી મુખ્ય ફોટો

વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.
#KS4

સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.
#KS4

વધુ વાંચો

વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.
#KS4

સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.
#KS4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. વેજીટેબલ:
  2. 3 નંગકલરફૂલ કેપ્સીકમ
  3. 250 ગ્રામબોકોલી
  4. 200 ગ્રામપનીર
  5. 100 ગ્રામફણસી લાંબી સમારેલી
  6. 1 નંગગાજર સમારેલા
  7. 1 કપમકાઇ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. મેરીનેટ માટે:
  10. 1 કપદહીં
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1 ચમચીચણાનો લોટ
  13. નાની ચમચીમરચા પાઉડર
  14. ચપટીહળદર
  15. ચપટીગરમ મસાલો
  16. 2 કપબોઇલ્ડ રાઇસ
  17. વેજીટેબલ:
  18. 1/2 કપફણસી ઝીણી સમારેલી
  19. 1/2 કપગાજર ઝીણા સમારેલા
  20. 1/2 કપકોબી ઝીણી સમારેલી
  21. 1 ચમચીસેઝવાન સોસ
  22. મીઠું સ્વાદ પ્રમાણે
  23. કટલેસ:
  24. 2બોઇલ્ડ કાચા કેળા
  25. કોથમીર ઝીણી સમારેલી
  26. આદુ મરચા પેસ્ટ
  27. ચીઝી 1 કયુબ ખમણેલું
  28. ચપટીચીલી ફલેકસ
  29. ચપટીઓરીગેનો
  30. મીઠું સ્વાદ પ્રમાણે
  31. 1/2લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વેજીટેબલ ને સમારી ને મેરીનેટ કરી 10 મીનીટ રેસ્ટ કરવા મુકવું

    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઇ મા બટર મુકી આદુ મરચાં પેસ્ટ સાતળવી પછી વેજીટેબલ સાતળવા તેમા સેઝવાન સોસ મીકસ કરી રાઇસ મીકસ કરી સ્વાદ પ્રમાણે મીઠું મીકસ કરી હલાવવું.

    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કટલેસ ની સામગ્રી મીકસકરી કટલેસ બનાવવીને નોનસ્ટીક પર બટર મુકી શેકવા.

    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટામેટાં અને કેપ્સીકમ મા કટલેસ નુ ફીલીંગ કરી ડેકોરેટ કરવુ.

    વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વેજીટેબલ ને નોનસ્ટીક પર સોટે (ગ્રીલ) કરવા.સીઝલર સોસ માટે સેઝવાનસોસ,ટમટા સોસ,પાસ્તાસોસ મીકસ કરી હલાવવું.

  7. 7

    સીઝલર પ્લેટ મા કોબી ના પતા પાથરવા તેમા એક સાઇડ રાઇસ,પછી વેજીટેબલ સોટે કરેલા,ને એક સાઇડ કટલેસઅને ટમેટાકેપ્સીકમ થી સજાવટ કરી ગરમ મુકવું પછી સોસ સીઝલીંગ કરી સૅવ કરવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindi Shah
Bindi Shah @cook_24564889
પર March 14, 2021 20:37
Gujarat

ટિપ્પણીઓ (24)

Neelam Patel
Neelam Patel @neelam_207
September 22, 2021 01:07
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરેન્જ જેલ કેક (એગલેસ)
  2. પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
  3. વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe In Gujarati)
  4. મલબી વીથ ઓરેંન્જ (Malbi/ Muhallebi With Orange Recipe In Gujarati.)
  5. બ્રેડ કેક(Bread Cake Recipe In Gujarati)
  1. ઓરેન્જ એપલ & કેરેટ જ્યુસ (Orange Apple Carrot Juice Recipe In Gujarati)
  2. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  3. વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
  4. વેજ પાવભાજી સિઝલર (Veg. Pavbhaji Sizzler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14445195
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close