બાજરી મેથી નું ઢેબરાં (Bajri Methi Dhebra Recipe In Gujarati)

ranpariya nidhi @nidhi2000
બાજરી મેથી નું ઢેબરાં (Bajri Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી અને ધાણાભાજી ને ઝીણી સમારી લો,
- 2
ત્યારબાદ એક બાઉલમાં બાજરીનો લોટ નાખો તેની અંદર ભાજી અને કોથમીર ઉમેરો,
- 3
ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લસણની ચટણી, કોરી ચટણી, ધાણાજીરુ અને હિંગ નાખો,
- 4
ત્યારબાદ તેમાં પાણી ઉમેરી લોટ બાંધો, પછી તેનું ઢેબરું કરી અને તેલમાં શેકી લો, બરાબર રીતે શેકાય જાય પછી ગરમ ગરમ દહીં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
- તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
- મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
- વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
- તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14468319










ટિપ્પણીઓ