મકાઈ ના થેપલા (Corn Thepla Recipe In Gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
મકાઈ ના થેપલા (Corn Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈના દાણા કાઢી લો. પછી લીલા મરચા અને મકાઈ ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
એક તાસમાં ઘઉંનો લોટ લો. તેમાં મકાઈ અને લીલા મરચાની પેસ્ટ નાખો. પછી તેમાં બીજો બધો મસાલો અને તેલ નાખીને લોટ બાંધો.
- 3
લોટ બાંધતી વખતે જરૂર પડે તો જ પાણી ઉમેરવું અને થેપલા જેવો લોટ બાંધવો. પછી તેમાં ૧ ટી.ચમચી તેલ રેડી લોટને કેળવી લો અને ઢાંકીને 20 મિનિટ રાખો.
- 4
લોટમાંથી લૂઓ લઈ અટામણ લઈ થેપલા વણો. પછી તેને ગરમ તવી ઉપર બંને બાજુએ તેલ લગાવીને ચડવો.
- 5
તૈયાર છે મકાઈના થેપલા....
- 6
તેને દહીં તીખારી, ચટણી કે સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493015



















ટિપ્પણીઓ (3)