કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#cookpad Gujarati

#Walnut
#વૉલનટ ઉપમા
ઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ.

#cookpad Gujarati

#Walnut
#વૉલનટ ઉપમા
ઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ.

વધુ વાંચો

વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#cookpad Gujarati

#Walnut
#વૉલનટ ઉપમા
ઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ.

#cookpad Gujarati

#Walnut
#વૉલનટ ઉપમા
ઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  • 150 ગ્રામરવો (સોજી મોટી)
  • 3 નંગલીલા તીખા મરચા
  • 1 ચમચીઅડદ ની દાળ
  • 1 ચમચીચણા ની દાળ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 નંગગાજર
  • કપવટાણા પા
  • 1 ચમચીસીંગદાણા
  • સૂકી ડુંગળી એક નંગ નાની
  • 2 ચમચીલિલી ડુંગલી
  • 6-7 નંગઅખરોટ
  • 1 મોટી ચમચીલીલા ધાણા
  • 1 ચમચીઘી
  • 1 ચમચીતેલ
  • કાળા મરી 1/4 ચમચી (જો ગમે તો)
  • પાણી જરૂર મુજબ
  • 2 ચમચીદહીં
  • ગાજર સજાવટ માટે સ્લાઈસ માં કાપેલા
  • 1 નાની ચમચીરાઈ
  • મીઠો લીમડો 5 થી 7 પાન
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    નોનસ્ટિક પેન માં તેલ ને ઘી લો

  2. 2

    વઘાર માં રાઈ લિલી અને સૂકી ડુંગળી હિંગ લીલા મરચા ઉમેરો

  3. 3

    ગાજર અને વટાણા પણ ઉમેરો

  4. 4

    હવે થોડું ચડવા દો પછી રવો વઘાર માં જ ઉમેરી લો

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે અખરોટ ફોડી ને ટુકડા કરી લો

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એ પણ શેકવા ના મિક્સ માં ઉમેરી લો આ સમયે સીંગદાણા પણ અધકચરા વાટેલા નાખી દો

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે રવા સાથે બધું 5 મિનિટ માટે શેકાવા દો

  8. 8

    પછી એમા પાણી અને દહીં નાખી દો બાકી ના અખરોટ પણ ઉમેરી લો

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે બધું મિક્સ કારી જોઈતા પ્રમાણ માં પાણી ઉમેરી લો

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મીઠું કાલા મરી મરચા આ બધું ઉમેરો લીમડો વઘાર માં જ લેવો.

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હોવી 10 મિનિટ ઢાંકીને ધીમા તાપે ચડવા દો પછી પ્લેટ માં કાઢી લો

  12. 12

    એક વાટકી માં લઇ સર્વિંગ પ્લેટ માં અનમોલ્ડ કારી સજાવટ કારી ગરમાગરમ સર્વે કરો

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    તો તૈયાર છે વૉલનટ ઉપમા ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો.

    વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર January 28, 2021 11:05
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
January 28, 2021 14:02
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
  3. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
  4. થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
  5. કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
  1. ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)
  2. સ્ટ્રોબેરી બાસુંદી (Strawberry Basundi Recipe in Gujarati)
  3. અખરોટ ની બાસુંદી (Walnuts Basundi Recipe in Gujarati)
  4. વેજ સૂપ (Veg Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14497029
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close