મલ્ટિ ગ્રેઇન સ્ટફ પરોઠા (Multi Grain Stuffed Paratha Recipe In Gujarati)

Avani Tanna @cook_25969033
મલ્ટિ ગ્રેઇન સ્ટફ પરોઠા (Multi Grain Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી, ગાજર, ડુંગળી,પલાક, કોથમીર, મીઠું, મરચુ પાઉડર અને આમચૂર પાઉડર બધુ જ એડ કરી ને બરાબર હલાવો.
- 2
ત્યારબાદ રાગી નો લોટ, ઘઉં નો લોટ અને ચણા નો લોટ લ્યો.
- 3
ત્યારબાદ તેમા મીઠું, મરી પાઉડર, હિંગ, ઘી અને તેમા પાણી એડ કરી ને લોટ ત્યાર કરી લ્યો.
- 4
ત્યારબાદ તેને ગોળ વડી ને તેમા ત્યાર કરેલુ સ્તફ્ગિ સ્ત્ફ કરી ને પરોઠા ત્યાર કરી લ્યો.
- 5
ત્યારબાદ તેને ઘી વળે સેકી લ્યો.
- 6
ત્યારબાદ તેને દહીં સથે સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14520797










ટિપ્પણીઓ (3)