બરીટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)

Dr Radhika Desai @radhikadesai
બરીટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા ૧ ચમચી તેલ લઇ તેમા બધા અડધા ભાગે શાકભાજી, રાજમા, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ટોમેટો સોસ, મીઠું નાખી ગ્રેવી તૈયાર કરો.
- 2
હવે બીજા એક પેનમા૧ ચમચી તેલ અને બાકીના અડધા ભાગે શાકભાજી લઇ તેમા ઓસાવેલો ભાત, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠુ નાખી બરાબર મીક્ષ કરી ગેસ બંધ કરી દો. હવે સાઅર ક્રિમ બનાવા માટે હંગ કર્ડ લઇ તેમા મીઠું ઉમેરી મીક્ષ કરો
- 3
હવે એક બાઉલમા રાઇસનુ જાડુ લેયર કરો. ત્યાર બાદ તેના પર સાઅર ક્રિમ પાથરો તેના પર કાદા ટામેટાનુ સલાડ પાથરો
- 4
કોર્નર પર નાચોસ ગોઠવો. તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14524288















ટિપ્પણીઓ