કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (Samosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (Samosa Recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો

સમોસા (Samosa Recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ૧૫ મિનીટ
૩
  • લોટ બાંધવા માટે :- ૧ વાટકો મેંદો
  • ૧ વાટકીરવો
  • ૧ ચમચીમીઠું
  • ૧ ચમચીઅજમા
  • થોડું પાણી
  • ૨ ચમચીવેજીટેબલ ઘી
  • મસાલો બનાવવા માટે:- ૬ નંગ બટાકા
  • ૧ વાટકીવટાણા
  • ૩ ચમચીતેલ
  • ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૧લીંબૂ
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીજીરુ
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીઆખું જીરું
  • ચપટીહિંગ
  • ૨ ચમચીમીઠું
  • ૧ ચમચીગરમ મસાલો
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને વટાણા ને બાફવા મુકો ત્યારબાદ જ્યારે તે બફાય જાઈ એટલે તેની છાલ કાઢી ને બટાકા અને વટાણા ને બરાબર રીતે છુંદી લો,

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એ પછી એક બાઉલ માં તેલ મૂકી ને તેમાં જીરું હિંગ આદુ મરચા ની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં હળદર ઉમેરો અને બટાકા વટાણા નો છૂંદો નાખો,

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એ પછી તેમાં ખાંડ, લીંબુ, મરચું પાઉડર, જીરુ, મીઠું ઉમેરી અને બરાબર રીતે મિકસ કરો, ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાખી દો,

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એ પછી લોટ બાંધવા માટે બીજા બાઉલ માં મેંદા નો લોટ રવો અને અજમા નાખી ને વેજીટેબલ ઘી ઉમેરો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી કડક લોટ બાંધો,

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એ બાદ તેને ૧૫ મિનીટ સુધી રાખી દો, ત્યારબાદ તે લોટ માથી ગોળ રોટલી વણી ને તેને વચ્ચે થી બે ભાગ કરો અને સમોસા નો આકાર આપો,

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એ પછી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી ને સરખી રીતે પેક કરી લો, આ રીતે બધાં સમોસા બની જાઈ એટલે તેને તેલ માં સરખી રીતે તળી ને સોસ અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર February 03, 2021 09:09
જૂનાગઢ

ટિપ્પણીઓ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
February 08, 2021 11:54
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
  2. મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
  3. ટામેટાં બીટ ગાજર સૂપ (Mix Veg Soup Recipe in Gujarati)
  4. ગાર્લિક નાન (Garlic Naan Recipe in Gujarati)
  5. દૂધી અને સાબુદાણા ની ખીર (Dudhi Sabudana Kheer Recipe in Gujarati)
  1. દૂધી બટાકા નું શાક (Dudhi Potato Shak Recipe in Gujarati)
  2. દૂધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
  3. દૂધીની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
  4. દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529497
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close