દૂધી બટાકા નું શાક
#GA4
#Week21
#Bottleguard(qlue)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી,બટાકા ને એકસરખા કટ કરી લો
- 2
કુકરમાં તેલ મૂકી તેમાં હિંગ અને ટામેટું નાખી સાંતળી લો હવે તેમાં સમારેલા દુધી અને બટેટાનો ઉમેરો
- 3
હવે તેમાં બધા મસાલા એડ કરીશું સ્વાદ મુજબ મીઠું,હળદર,ધાણાજીરૂ, લાલ મરચું નાખી બરાબર મિક્સ કરો
- 4
હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી કુકર નું ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ કરો તૈયાર છે ટેસ્ટી શાક
- 5
તૈયાર છે દુધી બટેટાનું સ્વાદિષ્ટ શાક તેને રોટી જોડે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540057

















ટિપ્પણીઓ