કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (Samosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (Samosa Recipe in Gujarati)

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
Rajkot

#GA4
#WEEK21

#GA4
#WEEK21

વધુ વાંચો

સમોસા (Samosa Recipe in Gujarati)

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
Rajkot

#GA4
#WEEK21

#GA4
#WEEK21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  • 250 ગ્રામમેંદો
  • 500 ગ્રામબટાકા
  • 100 ગ્રામવટાણા
  • તેલ તળવા માટે
  • 1/2 ટી સ્પૂનઅજમા
  • મીઠું સ્વાદનુસાર
  • 3-4લવિંગ
  • 2તજ નાં ટુકડા
  • 2દગળ ફુલ
  • 1 ટી સ્પૂનવરિયાળી નો પાઉડર
  • લીમડો વઘાર માટે
  • 1 ટી સ્પૂનજીરુ
  • ધાનાભાજી
  • 2 ટી સ્પૂનલાલ મરચું
  • 1 ટી સ્પૂનધાનાજીરુ
  • 1ટૂકડો આદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટ મા મીઠું,અજમા અને મુઠી પડતુ મોણ નાખી અને થોડો કઠણ લોટ બાંધો

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બટાકા બાફી લો,અને વટાણા ને ગરમ પાણી મા ઉકાળી લો

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બટાકા ને ક્રશ કરી લો,તેમા વટાણા અને બાંધો મસાલો નાખો,તજ લવિંગ અને દગદ ફુલ ને વાટી ને ભુકો કરી લો બટાકા નાં મસાલા માં બધુ નાખીને મિક્સ કરી લો

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેલ મુકી અને તેમા જીરું અને લીમડો નાખી વઘાર ને બટેટાનાં મસાલા ઉપર નાખી હલાવો

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી લોટ માથી સમોસા માટે રોટલી લાંબી વણી વચે થી કટ કરીને સમોસા નાં શેપ માં વાળી લો

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમા મસાલો ભરી ને પેક કરી દો

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેલ ગરમ થાય એટલે તળી લો અને ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
પર February 10, 2021 17:01
Rajkot

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
  4. પેસ્તો પાસ્તા (Pesto pasta Recipe in Gujarati)
  5. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  1. ચોકો ઓરેન્જ કેક (Choco Orange Cake Recipe in Gujarati)
  2. પીઝા (Pizza recipe in Gujarati)
  3. ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
  4. પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close