ટામેટા સોસ (Tomato Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને ધોઈ ને પાણી નિતારી ને ટામેટા ને બાફી લો.એક ટામેટા ના બે કટકા કરી ને.3 સીટી વગાડવી પાણી નાખવું નહીં.
- 2
ટામેટા બફાઈ ગયા બાદ તેની છાલ કાઢી લો.અને તેને ક્રશ કરી લો.ને કપડાં વડે અથવા તો ગરણી વડે ગાળી લો.અને તેમાં થી ટામેટા ના બી કાઢી લો.
- 3
પછી તેમાં ખાંડ ઉમેરી લો.ખાંડ ઓગળી જાય પછી તેમાં મરચું,મીઠું અને ગરમ મસાલો નાખો.ધીમો ગેસ રાખવો.
- 4
ત્યારબાદ બધું મિક્સ થવા દો.જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી.તો ત્યાર છે ટામેટા સોસ તેને ભજીયા,સેન્ડવીચ,પીઝા વગેરે સાથે સર્વ કરી શકો છો.
- 5
મેં અત્યારે તો ભજીયા સાથે સર્વ કરિયો છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14580106
















ટિપ્પણીઓ