કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

હેલ્થી, પૈષ્ટીક અને સ્વાદિષ્ટ. જરુરથી બનાવો એકદમ નવી ડીશ.

#GA4
#Week22

હેલ્થી, પૈષ્ટીક અને સ્વાદિષ્ટ. જરુરથી બનાવો એકદમ નવી ડીશ.

#GA4
#Week22

વધુ વાંચો

રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

હેલ્થી, પૈષ્ટીક અને સ્વાદિષ્ટ. જરુરથી બનાવો એકદમ નવી ડીશ.

#GA4
#Week22

હેલ્થી, પૈષ્ટીક અને સ્વાદિષ્ટ. જરુરથી બનાવો એકદમ નવી ડીશ.

#GA4
#Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  • ૧ કપ બેસન
  • ૧/૪ કપ ચોખાને લોટ
  • ૧/૪ ચમચી ખાવાનો સોડા
  • ૧/૨ ચમચી મરી પાઉડર
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૨ ચમચી આખા ધાણા
  • ૧ કપ રતાળુની છીણ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરુર મુજબ
  • ૧/૪ ચમચી હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    રતાળુના છોતરા ઉતારી છીણી લો

    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમા બેસન, ચોખાનો લોટ,લાલ મરચુ, હળદર, મરી પાઉડર, ખાવાનો સોડા, મીઠું અને જરુર મુજબ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો. ૧૦ મિનીટ રેહવા દો

    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમા તેલ મુકી પુડા રેડો, ઉપરથી આખા ધાણા ભભરાવો. બને બાજુથી ધીમા ગેસ પર બરાબર શેકી લો.

    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ ગરમ સર્વ કરો

    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai
પર February 14, 2021 10:34

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
March 21, 2021 16:33
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુડલા રતાળુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  3. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  4. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  5. મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
  1. મિક્સ લોટના ચીલા (Mix Lot Chila Recipe In Gujarati)
  2. મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)
  3. ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
  4. કેપ્સીકમ ચાટ (Capsicum Chat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588101
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close