કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી મુખ્ય ફોટો

રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો

રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ મિનીટ
૧
  • ૨રોટલી
  • ૧ ટેબલસ્પૂનપીઝા સોસ
  • ૧ ટેબલસ્પૂનચીઝ સ્પ્રેડ
  • ૧કાપેલી નાની ડુંગળી
  • ૩કેપ્સીકમ સર્કલ્સ
  • ૧ ટેબલસ્પૂનબાફેલી મકાઈ
  • ચીઝ
  • ૧ ટી સ્પૂનબટર
  • પીઝા સીઝનીંગ
  • ઓરેગાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક રોટલી ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો. આખી રોટલી પર સ્પ્રેડ કરી લો. તમે ચીઝ સ્લાઈસને પણ રોટલી પર ગોઠવી શકો છો. હવે એની ઉપર થોડું ચીઝ છીણીને નાખો. હવે એની ઉપર બીજી રોટલી મૂકી દો. બીજી રોટલી પર પીઝા સોસ લગાવો.

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પીઝા સોસ આખી રોટલી પર સ્પ્રેડ કરી લો. હવે એની ઉપર કેપ્સિકમ, ડુંગળી અને મકાઈ નું ટોપીંગ કરો અને ઉપર ચીઝ તમને ભાવે એ પ્રમાણે છીણીને નાખો.

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ2ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં બટર લગાવો અને એમાં બનાવેલા રોટલી પીઝા મૂકી દો અને એકદમ ધીમા તાપે ઢાંકીને ચાર પાંચ મિનિટ માટે થવા દો.

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રોટી પીઝા તૈયાર થઈ જાય પછી એને કટ કરીને ઉપરથી ઓરેગાનો અને પીઝા સીઝનીંગ સ્પ્રીંકલ કરીને સર્વ કરો.

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ4ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર February 14, 2021 17:28
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

spicequeen
spicequeen @mrunalthakkar
February 19, 2021 18:08
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  3. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  1. ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
  2. ચીઝ પીઝા(Cheese Pizza Recipe In Gujarati)
  3. બિસ્કિટ ની કેક (Biscuit Cake Recipe In Gujarati)
  4. વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590688
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close