પપૈયાની ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાને ધોઈને નાની નાની કટકી કરી લો.ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈ પાણી ઉકળે એટલે તેમાં કટકી ઉમેરી દો ચારથી પાંચ મિનિટ રહેવા દો
- 2
હવે કટકી ને ચારણીમાં કાઢી થોડીવાર નીતરવા દો એક તપેલીમાં પાણી લઈ તેમાં 2 કપ ખાંડ લઈ અડધા તારા જેવી ચાસણી કરો અને તેમાં કટકી ઉમેરી થી એક વાટકામાં કાઢી લો
- 3
હવે તેમાં ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો અને તેને ચારથી પાંચ કલાક માટે રાખી દો ત્યારબાદ તેને ચાળણીમાં કાઢી 5 થી 6 કલાક પંખા નીચે સુકાવા દો
- 4
૫/૬ કલાક બાદ સુકાઈ જાય એટલે તેને સ્ટોર કરી લો તૈયાર છે આપણી ટુટીફૂટી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609136













ટિપ્પણીઓ