મન્ચુરિયન / ફ્રાઇડ રાઈસ (Munchurian / Fried Rice Recipe In Gujarati)

મન્ચુરિયન / ફ્રાઇડ રાઈસ (Munchurian / Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મિક્સ વેજીટેબલ લઈને તેને છીણી લેવા ત્યારબાદ તેનું પાણી નિતારી એક બાઉલમાં લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ સોયા સોસ ચીલી સોસ લાલ મરચું પાઉડર મીઠું તેમજ #મેગી મસાલો ઉમેરી મિક્સ કરી લેવું છેલ્લે તેમાં કોર્નફલોર ઉમેરી દેવો
- 2
ત્યારબાદ તેના બોલ વાળી ગરમ તેલમાં તળી લેવા
- 3
એક ચમચી તેલ લઈ તેમાં કેપ્સિકમ ડુંગળી ને સાચવી લો ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ તેમજ corn flour નું મિશ્રણ ઉમેરી સોસ તૈયાર કરો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન ઉમેરી એકથી બે મિનિટ રહેવા દો
- 4
ફ્રાઇડ રાઈસ બનાવવા માટે બે ચમચી તેલ લઈ તેમાં જીરું અને લીમડો ઉમેરો ત્યારબાદ ડુંગળી ઉમેરી થોડી વાર ચઢવા દો પછી ત્યારબાદ તેમાં શીંગદાણા બટેકા અને કેપ્સિકમ ઉમેરો ચડવા દો ત્યારબાદ રાઈસ ઉમેરી દો
- 5
હવે તેમાં# મેગી મસાલા નું પેકેટ તેમજ લાલ મરચું પાઉડર અને મીઠુ ઉમેરી બે સીટી ચડવા દો
- 6
#મેગી મસાલા મંચુરિયન અને ફ્રાઇડ રાઈસ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ