કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4#week24

#GA4#week24

વધુ વાંચો

ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4#week24

#GA4#week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૩
  • ૧નાનું ફ્લાવર
  • 3રીંગણા
  • 1ટામેટું
  • 4પાવલા તેલ
  • 1 ચમચીઆખું જીરૂ
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી હિંગ
  • 2 ચમચીચટણી
  • 1 ચમચીલસણની ચટણી
  • 2 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીમીઠું
  • 1 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફ્લાવર અને રીંગણા નાના નાના કટકા કરી સમારી લો, ત્યારબાદ ટમેટાને ઝીણુ સુધારી લો,

    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક કૂકરમાં તેલ મૂકો, અને તેમાં તેલ આવી જાય એટલે આખું જીરું હિંગ અને લસણ ની ચટણી ઉમેરો,

    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એ પછી તેમાં હળદર નાખી જીરુ બરાબર તતડી જાય એટલે તેની અંદર ટામેટા નાખો, ટમેટાને થોડી વાર ચડવા દહીં તેની અંદર સમારેલા ફ્લાવર અને રીંગણા નાખો,

    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેની અંદર ધાણાજીરુ મીઠું અને ચટણી નાખો, ત્યારબાદ તેમાં પાણી ઉમેરી કુકર નું ઢાંકણું બંધ કરી દો,

    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૩ સિટી થઈ જાય એટલે કુકર ગેસ પરથી ઉતારી લો, અને ગરમાગરમ શાક સર્વ કરો.

    ફ્લાવર રીંગણા નું શાક (Flower Ringna Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર February 28, 2021 05:14
જૂનાગઢ

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
August 15, 2021 10:41
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર રીંગણ શાક Flower

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  3. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  4. વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)
  5. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
  3. લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  4. ગાર્લિક બ્રેડ બટર (Garlic bread butter recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14658642
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close