કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામમમરા
  • 1કળી લસણ
  • મીઠું
  • ૧ નાની ચમચીહળદર
  • ૧ નાની ચમચીલાલ મરચું
  • 2 મોટી ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મમરા ને ચારણીમાં ચારી અને સાફ કરી લેવા

  2. 2

    એક કોડિયું ગરમ કરવા મૂકો હવે એની અંદર મમરા ઉમેરી દો હવે એને બેથી ત્રણ મિનિટ હલાવી હલાવી અને કકરા કરી લો

    લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મમરા કડક થઈ જાય એટલે એને એક્ ડીશ માં ઠંડા થવા મૂકી દો

  4. 4

    હવે લસણની કળીને છોલી લો અને છુંદો કરી દો

  5. 5

    છુંદો કરેલી કરી ની અંદર તમે કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકો છો

  6. 6

    હવે મમરા ગરમ કર્યા હતા એ કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકો અને તેલને ગરમ થવા દો

  7. 7

    તેલ ગરમ થઇ જાય એટલે એની અંદર છુંદેલુ લસણ ઉમેરી દો અને ફટાફટ ગેસ બંધ કરી દો અને પછી તેને હલાવતા રહો જ્યાં સુધી લસણ બ્રાઉનના થઈ જાય ત્યાં સુધી

    લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લસણ બ્રાઉન થઈ જાય એટલે એની અંદર હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું ઉમેરી દો અને ગેસ પાછો ચાલુ કરી દો અને બરાબર મિક્સ કરી લો 30 સેકન્ડ સુધી આ બધું બરાબર હલાવતા રહો

    લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એની અંદર મમરા ઉમેરી દો અને એને બરાબર મિક્સ કરી લો

    લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મમરા ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી બરાબર હલાવી હલાવીને મિક્સ કરો જેથી નીચેથી ચોંટી ના જાય

  11. 11

    આપણા લસણીયા મમરા તૈયાર હવે એને તમે સેવ સાથે સર્વ કરો આની અંદર ટામેટુ ચણાની દાળ નાખી અને ભેળ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.આ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે બાલાજીના લસણીયા મમરા આવે એના કરતાં આ ટેસ્ટમાં ખુબ સરસ લાગશે

    લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર February 28, 2021 16:55
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
March 01, 2021 14:12
Wow yummy
Biscuit moklso
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મમરા લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  1. બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe in Gujarati)
  2. ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati)
  3. લીલા મરચાં-લસણ વાળા ભૂંગળા બટાકા
  4. સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662135
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close