કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#GA4 #Week25 #Drumstick
#Drumstick
#સરગવા નું બેસન એ પુરે ગુજરાતી ઓથેન્ટિક વિસરાતી વાનગી છે મારા પરિવાર ની ફેવરિટ છે આ ડીશ ખૂબ ઓછા તેલ માં બનવાની સાથે મૂળ સર્જવા સથે બનતી ખૂબ હેલ્ધી વાનગી છે સરગવો હેલધ માટે ખૂબ ફાયદાકારક છે સાંધા ના દુ:ખાવા અંગ જકડાઈ જવું બી પી ની કે ડાયાબિટીસ ની કોઈ પણ તકલીફ હોય એ માં ખીબ ઉપયોગ માં લેવા માં આવે છે ફાઇબર થઈ ભરપૂર આ શાક ના પણ સુધી બસાધુ જ ઉપયોગ માં લેવા માં આવે છે. તો બનાવી એ આ માં થી એક સ્વાદિષ્ટ ડીશ બેસન.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  • 150 ગ્રામબેસન (ચણા નો લોટ)
  • 2.5 ગ્લાસપાણી
  • 3 નંગસરગવા ની શીંગ કાપીને અડધા ઇંચ ના ટુકડા માં લેવી
  • 1 ટેબલસ્પૂનતેલ
  • 1/2ચમચી રાઇ
  • 1/4 ચમચી જીરું
  • 1/4 ચમચી મેથી દાણા
  • 1આખું લાલ સૂકું મરચું
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મરચું /હળદર/ધાણાજીરું ટેસ્ટ મુજબ
  • 1 ચમચીખાંડ
  • 1લીંબુ નો રસ અથવા 2 કોકમ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચીસફેદ તલ
  • કોથમીર /ભાખરી /પાપડ સર્વિંગ માટે
  • તલ ગાર્નિશીંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન ને પાણી માં ઓગાળી ગોળ રેડી કરો

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સર્રંગવા ને પાણી માં 5 મિનિટ માટે બાફી લો

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢાઈ માં તેલ મૂકી રાઈ મેથીદાણા જીરું લાલ મરચું અને હિંગ થી વઘાર કરો

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘાર માં બાફેલ સરગવો ઉમેરી લો એમાં બધો મસાલો કરી દો બનાવેલ ગોળ રેડી દો.

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક સરખું હલાવી ને મિક્સ કરો

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    10 મિનિટ આ મિક્સ ને મીડીયમ તાપે ચડવા દો

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ સેમી લિકવિડ ઘટ્ટ થાય ત્યારે ઉપર થી લીંબુ નો રસ અને તલ ઉમેરો ખાંડ પણ ઉમેરી હલાવી લો

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે 5 મિનિટ બંદ ગેસ પર જ સિજવા દોપછી ગરમાગરમ બેસન નો સ્વાદ ભાખરી અને ખિચિયા પાપડ સાથે માણો.છેલ્લે તલ ભભરાવી સર્વ કરો

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો રેડી છે સરગવા નું ટેસ્ટી બેસન.

    સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર March 04, 2021 10:36
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
July 15, 2021 05:21
N you can follow me if you want any recipes
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો બેસન વાળું શાક ચણા નો લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)
  2. બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
  5. ચીઝ રવા ઢોસા (Cheese Rava Dosa Recipe In Gujarati)
  1. સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)
  2. લીલા લસણ મરચા ની ચટણી (Green Garlic Marcha Chutney Recipe In Gujarati)
  3. રોટી (Roti Recipe In Gujarati)
  4. સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680502
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close