કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
૪
  • ૬સરગવાની શિંગ
  • 1વાટકો ચણાનો લોટ
  • 1/2 ચમચી હિંગ
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીધાણાજીરૂ
  • 2 ચમચીચટણી
  • 1 ચમચીલસણની ચટણી
  • 2 ગ્લાસપાણી
  • 2પાવલા તેલ
  • 2 ચમચીઆખું જીરૂ
  • 2 ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ સરગવા ના કટકા કરો, ત્યાર બાદ એક કૂકરમાં પાણી લઇ તેની અંદર સરગવો નાખીને બાફવા મૂકો,

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં બે સીટી થવા દહીં અને સરગવો બહાર કાઢી લો, ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ નાખી અને તેને શેકો,

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ શેકાઈ જાય પછી એક બાઉલમાં તેલ મૂકો, તેલ આવી જાય પછી તેમાં આખું જીરું અને હિંગ ઉમેરો, જીરુ બરાબર તતડી જાય એટલે તેમાં સરગવો નાખી દો,

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં હળદર મીઠું ધાણાજીરુ અને પલાળેલા લસણની ચટણી ઉમેરો, એ પછી તેમાં પાણી ઉમેરો,

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં ચણાનો લોટ નાખી બરાબર રીતે હલાવો, ત્યાર બાદ તૈયાર શાક ને સર્વ કરો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર March 05, 2021 05:56
જૂનાગઢ

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
August 15, 2021 10:41
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  4. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  5. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  1. રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
  2. મલ્ટી ગ્રેઈન ઇન્સ્ટન્ટ દહીં વડા (Multi Grain Instant Dahi Vada Recipe In Gujarati)
  3. ગાર્લિક બટર તંદૂરી મિસ્સી રોટી (Garlic Butter Tandoori Missi Roti Recipe In Gujarati)
  4. ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14684273
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close