સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરાગવા ની શીંગ ને ધોઈ ને નાના ટુકડા કરી લેવા, ત્યારબાદ તેને બાફવા માટે મૂકવી.
- 2
હવે, વઘાર માટે ટામેટા, લીલું મરચું, લીલું લસણ અને આદુ મરચા ની પેસ્ટ લેવી.
- 3
એક કઢાઈ માં તેલ મૂકી રાઈ, અને હિંગ નો વઘાર કરવો, એક વઘાર માં લીલું મરચું, લસણ અને ટામેટા સાંતળવા.
- 4
હવે તેમાં સરગવા ની શીંગ નાખી, ને છાસ નાખવી, ત્યારબાદ શેકેલું બેસન નાખવું.
- 5
હવે, તેમાં લાલ મરચું, ધાણાજીરૂ પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખવું
- 6
આ શાક ને ગરમ ગરમ રોટલી સાથે પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685237

















ટિપ્પણીઓ (3)