દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કુકર મા દાળ બાફવા મુકો.દાળ થાય ત્યાં સુધીમાં લોટ બાંધો.લોટ બાંધવા માટે એક કથ્રોટ મા ઘઊ નો લોટ,ચટણી,મીઠું,હડદર,ધાણાજીરું,તેલ,હિંગ નાખી પાણી થી લોટ બાંધો પછી તેને 10 મિનિટ ઢાંકી ને મુકી દો.
- 2
દાલ થય જાય પછી હડદર,ચટણી નાખી બ્લેનડર થી બ્લેન કરો.પછી તેમા ટમટું,આખા લીલ મરચાં,ખમણેલો આદું,બી,લીમડો,ગોળ,ધાણાજીરું નાખો.હવે તેને ગેસ પર ધીમા તાપે ઉકળવા દો.
- 3
હવે બાંધેલા લોટ ગોળ રોટલી થી જાડી રોટલી જેવું વણી તેને ડાયમંડ સેપ મા કાપી લો.હવે ઉકડતી દાળ મા ઢોકરી નાખી કુલ 20 મિનિટ સુધી ગરમ કરો.
- 4
- 5
હવે વઘાર માટે એક પેન મા તેલ મુકી,હિંગ ને બધું નાખી દાળ ઢોકરી ઉપર નાખી સર્વ કરો તો ત્યાર છે.ટેસ્ટી દાળ ઢોકરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686112













ટિપ્પણીઓ