ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

#WD
#Cookpadindia
#Cookpadgujrati
Dishaben Chavda ને આ ગાજરના હલવાની વાનગી dedicate કરું છું
શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે બીટાકેરોટિન નું મુખ્ય સ્ત્રોત એવા ગાજર. આ ઉપરાંત ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે.એન્ટિઓક્સિડન્ટ એવા ગાજરનો હલવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ છાલ ઉતારી ખમણી લેવા. ત્યારબાદ ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી તેમાં ગાજરનું છીણ નાખી થોડીવાર શેકવું.
- 2
ગાજરનું છીણ બરાબર સેકાઇ જાય બાદ તેમાં દૂધ અને મલાઈ નાખી સતત હલાવતા રહેવું. ગાજરના હલવા નું મિશ્રણ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં ખાંડ નાખી ચમચાથી હલાવો.
- 3
મિશ્રણ લચકા જેવો થાય ત્યાં સુધી ચમચાથી સતત હલાવવું. બાદ ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ના પીસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરવો. તૈયાર છે શિયાળાનો સ્પેશ્યલ ગાજરનો હલવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)