દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળ overnight પલાળી દો.
- 2
ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો અને તેમાં મરી પાઉડર અને મીઠું એડ કરીને બરાબર હલાવો.
- 3
ત્યારબાદ તેને 5-6 કલાક સુધી રેસ્ટ આપો.
- 4
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને વડાને તળી લો.
- 5
ત્યારબાદ વડા ને ૫ મીનીટ સુધી સાદા પાણીમાં પલાળો અને ત્યારબાદ તેને છાશમાં પલાળો.
- 6
ત્યારબાદ વળા ને સર્વિંગ બાઉલમાં લઈને ખજૂરની ચટણી,મીઠું, મરચું પાઉડર, જીરુ પાઉડર, દાડમ, બી, કોથમીર, દહીં અને સેવ વડે ગાર્નિશ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692217













ટિપ્પણીઓ