પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને લીલા વટાણાને થી ૪/૫સીટી માં બાફી લેવા ત્યારબાદ તેને મેશ કરી લો
- 2
તેમાં ફુદીના અને મરચાની પેસ્ટ ઉમેરી તેને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં સબરસ મસાલો અને મીઠું ઉમેરો મિક્સ કરી
- 3
ઉપરથી કોથમીર ઉમેરી મિક્સ કરી
- 4
તીખાં પાણીના બનાવવા માટે ફુદીનો મરચાં અને કોથમીર ઉમેરી સબરસ મસાલો અને મીઠું અને સંચળ ઉમેરી મિક્સ કરી લો
- 5
પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી તીખુ પાણી બનાવીલો
- 6
ઉપરથી બુદી ઉમેરી મિક્સ કરી તીખુ પાણી બનાવવી દો
- 7
ખજૂર આંબલી અને ગોળ ના મિશ્રણ ને ૭/૮મિનિટ માટે ઉકાળો ત્યારબાદ તેને ક્રશ કરી તેમાં મીઠું અને ધાણાજીરું મેરી ખજૂર આમલીનું પાણી તૈયાર કરો
- 8
હવે પાણી પૂરી ને ગરમ ગરમ રગડા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14716092
























ટિપ્પણીઓ (2)