પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તીખુ પાણી બનાવવા બધી સામગ્રી મીક્ષ કરી, નીક્ષર મા ગ્રાયન્ડ કરી, જરુર મુજબ પાણી ઉમેરી, ગાળી લો.
- 2
ગળ્યુ પાણી બનાવવા એક પેનમા પાણી લઇ, તેમા ગોળ અને આંબલી ઉમેરો. ગોળ ઓગળે ત્યાર બાદ ગેસ બંધ કરી દો.તેમા બાકી ની સામગ્રી ઉમેરો.
- 3
મગ, ચણા, બટાકા બાફી લો. તેમા મરી પાઉડર અને મીઠું ઉમેરો.
- 4
પાણી પૂરી સર્વ કરો તીખી બુંદી સાથે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14731086













ટિપ્પણીઓ (2)