ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ધોઈને કોરા કરી છીની લેવા
- 2
કુકરમાં બે ચમચી ઘી લઇ ગાજર ના છીણ ને બેથી ત્રણ મિનિટ માટે સેકી લેવું
- 3
હવે તેમાં ૨ કપ દૂધ ઉમેરી અને મલાઈ ઉમેરીને કુકર બંધ કરી ચારથી પાંચ સીટી કરી લેવી
- 4
હવે કુકર ઠંડું પડે એટલે તેમાં ખાંડ ઉમેરી સતત હલાવતા રેવું
- 5
હવે કાજુ બદામ તથા ઇલાયચી નો અધકચરો ભૂકો કરી મિક્સ કરી લેવું
- 6
હવે ખાંડનું પાણી બળી જાય એટલે તેમાં ૪/૫ ચમચી દૂધનો પાઉડર ઉમેરો મિક્સ કરી લેવું છેલ્લે તેમાં બે ચમચી ઘી ઉમેરી મિક્સ કરો
- 7
છેલ્લે ઘી ઉમેરવાથી ગાજર ના હલવા માં એકદમ સાઇન આવી જશે તૈયાર છે આપણો ગાજરનો હલવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14735464






















ટિપ્પણીઓ (3)