મેથી ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક મેથીની પાણી લેવી અને એને ઝીણી ઝીણી સુધારી લેવી અને બેથી ત્રણ પાણીમાં ધોઈ લેવી અને નીતા ર વા રાખી દેવી અને પછી આપણે ચણા ના લોટ નું ખીરુ બનાવીએ અને એમાં મીઠું સ્વાદ પ્રમાણે સાજીના ફૂલ મને એક ફાડું લીંબુ નાખું
- 2
બે-ત્રણ લીલુ લસણ ની ડાળખી લેવી 1 લીલું મરચું કોથમીર અને આદુનો કટકોણ એ બધાને મિક્સ કરી અને ક્રોસ કરી લેવું અને પછી ખીરામાં નાખી દેવું અને એની ઉપર મેથી નાખવી અને હવે ખીરું ને ધીમેથી હાલ આવું અને મિક્સ કરી દેવું અને એક બકરિયા માં તેલ લેવું અને થોડીક વાર ગરમ થવા દેવું તેલ થઈ જાય એટલે આપણે માં ભજીયા પાડવા અને ધીમા ગેસ ભજીયા પાડવા પછી થોડીક વાર રહેવા દેવા એટલે ભજીયા થઈ જાય એટલે ઉતારી લેવા અને એક ડીશમાં કાઢી લેવા એન સોસ ગ્રીન ચટણી રેડ ચટણી સાથે ખાઈ શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14739712








ટિપ્પણીઓ (2)