કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#CT
બધા જ શહેરમાં કાઈને કાઈ વાનગી ફેમસ હોઈ છે એમ જ અમારે ભાવનગર ની ફેમસ ડિશ છે "પાઉં-ગાંઠિયા".થોડી જ સામગ્રી માં ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં તો સુપર્બ.આ હું મારા મમ્મીએ આપેલી રીત થી કરું છું.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  • ૬મીડિયમ સાઈઝ ના પાઉં
  • ૨૫૦ ગ્રામ તીખા ગાંઠિયા
  • ૫ ગ્લાસપાણી
  • ૪-૫ નંગડુંગળી
  • ૧લીલું મરચું
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૭-૮પાન ફુદીના ના પાન વાટેલા
  • ૧/૪ ચમચીઆદુ ખમળેલું
  • ૧/૪ કપકોથમીર
  • ૧લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પહેલા ડુંગળી ખમળી લો.

    પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં લીંબુ સિવાય ની બધી સામગ્રી એડ કરો.

    પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં પાણી ને લીંબુ રસ ઉમેરો.અને એ પાણી ને ફ્રીજ માં 1/2 કલાક ઠંડુ થવા મૂકી દો.

    પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વ કરવા વખતે પાણી માં પાઉં અને ગાંઠિયા ના ટુકડા કરી મિક્સ કરી ને ખાવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.આ ફોટોમાં બતાવ્યા પ્રમાણે 👇🏻

    પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ➡️*ભાવે તો પાણી બનાવતી વખતે તેમાં થોડી ખાંડ પણ નાખી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર March 19, 2021 14:55
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 19, 2021 09:11
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાઉં ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ (Broken Glass Jelly Pudding recipe Gujarati)
  2. રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
  3. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  4. કચ્છી કડક (Kutchhi Kadak Recipe In Gujarati)
  5. પંજાબી રેડ ગ્રેવી જૈન (Punjabi Red Gravy Jain Recipe In Gujarati
  1. વાટી દાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
  2. મેથી ઓટ્સ ભાખરી(Methi Oats Bhakhari Recipe In Gujarati)
  3. બટાકા ભૂગળા (Bataka Bhungla Recipe In Gujarati)
  4. કાશ્મીરી શાહી આલુ (Kashmiri Sahi Aloo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14754911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close