રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો, દહીં, મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧ કલાક બાજુ પર રાખો.
- 2
એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ કપ નો જાડો ગોળાકાર બનાવીને તેની પર કાંદા, ટામેટાં, કોથમીર અને લીલા મરચાં સરખી રીતે છાંટી લો.
- 3
હવે ઉત્તાપાને પલટાવીને તેની બીજી બાજુ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.
- 4
એક મિક્સરમાં સમારેલું નાળિયેર, લીલા મરચાં, આદું, અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- 5
હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, હીંગ, લાલ મરચાં અને લીમડાના પાન ઉમેરી વઘાર કરો. તૈયાર થયેલા આ વઘારને ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
તો તૈયાર છે નારિયેળ ની ચટણી.
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી સરસિયા ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
- પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
- પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
- સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14772410














ટિપ્પણીઓ (11)