કેપ્સીકમ બેસન મસાલા (Capsicum Besan Masala Recipe In Gujarati)

Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
કેપ્સીકમ બેસન મસાલા (Capsicum Besan Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શાક બનાવવા માટે ની તૈયારી
- 2
હવે એક કઢાઈ માં બેસન શેકી લેવું.
તેને હલાવતા રહેવુ, જેથી ચોંટી ન જાય. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. - 3
હવે, એક કઢાઈ માં તેલ મૂકી, જીરા નો વઘાર કરવો.અને તેમાં સમારેલા કેપ્સિકમ એડ કરવા.
- 4
હવે તેમાં, લાલ મરચું, હળદર,ધાણાજીરૂ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, શેકેલું બેસન નાખીને ચડવા દેવું.
- 5
આ શાક ગરમ ગરમ ખાવા ની મજા વધારે આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14841944












ટિપ્પણીઓ